બોલીવુડનાં આ ૪ કપલ્સ ૨૦૨૧ માં કરી શકે છે લગ્ન, નંબર ૨ નાં લગ્નની બધા રાહ જોઈ રહ્યા છે

 મિત્રો થોડા સમયમાં લગ્નની સિઝન શરૂ થશે અને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝ માંથી કોઈપણ લગ્નના સમાચાર હજુ સુધી આવ્યા નથી. પરંતુ આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે ૨૦૨૧ માં કોણ-કોણ લગ્ન કરવાના છે અથવા કરશે, તે વાતની જાણકારી હજુ સુધી ગોપનીયતા રાખવામાં આવી છે. એવું પણ બની શકે છે કે અમે જે જોડીઓ તમને બતાવવા જઈ રહ્યા છે તે વર્ષ ૨૦૨૧ માં લગ્ન કરી લે અથવા આવતા વર્ષમાં પણ કરી શકે. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં ઘણા બધા કપલ હાલમાં લગ્ન કરવાની તૈયારીઓમાં છે. તેવામાં અમે તમને અમારા આર્ટિકલમાં જણાવીશું કે ૨૦૨૧ માં કયા-કયા કપલ લગ્ન કરી શકે તેમ છે.

વરુણ ધવન અને નતાશા દલાલ

બોલિવૂડના હીરો વરુણ ધવન અને નતાશા દલાલનાં લગ્નના સમાચારો ઘણા દિવસથી સામે આવી રહ્યા છે, પરંતુ હજુ સુધી તે શક્ય બની શક્યું નથી. આ બંનેના લગ્ન થઈ શકે તેની પાછળનું કારણ વરૂણ ધવનની કારકિર્દીની છે. વરૂણ ધવનની આવનારી મુવી બધી એક પછી એક રિલીઝ થવાની છે. વરુણ ધવન કહી ચુકેલ છે કે વર્ષ ૨૦૧૯ ના અંત સુધી મારા લગ્ન થશે નહીં, તેનો મતલબ એવો નથી કે હું લગ્ન નહીં કરું.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ થી ૧૦ વર્ષ મોટા છે. તેમનો પહેલો પ્રેમ કેટરીના કેફ હતી અને તેમનો બીજો પ્રેમ આલિયા ભટ્ટ છે. આલિયા ભટ્ટ સાથે રણબીર કપૂરના લગ્નના સમાચાર લગભગ કન્ફર્મ માનવામાં આવે છે. રણબિર કપૂર આવનારી ફિલ્મ “બ્રહ્માસ્ત્ર” બાદ લગ્ન કરી શકે તેવી સંભાવનાઓ દેખાઇ રહી છે.

રોમન શાહ અને સુસ્મિતા સેન

આ બંનેની વચ્ચે ૧૬ થી ૧૭ વર્ષનો ફરક છે. આ બંનેના સંબંધોને લોકો મજાકમાં જ લેતા હોય છે. સુસ્મિતાના જીવનમાં જેટલા પણ લોકો આવ્યા છે, તેઓ ટકી શક્યા નથી અને તેમને છોડીને ચાલ્યા ગયા છે. આ બંને પણ ખૂબ જ જલ્દી લગ્ન કરી શકે તેવી સંભાવનાઓ રહેલી છે.

મલાઈકા અરોડા અને અર્જુન કપૂર

મલાઈકા અરોડા અને અર્જુન કપૂરની વચ્ચે લગભગ ૧૪ વર્ષનો ફરક છે. લોકો કહે છે કે અરબાઝ ખાનના હસતા-રમતા જીવનને અર્જુન કપૂરે બરબાદ કરી દીધું છે. અર્જુન કપૂરને સતત લોકો ટ્રોલ પણ કરી રહ્યા છે.