શું તમને ખ્યાલ છે “તલ ના તેલ” ના છે આવા અવિશ્વસનીય લાભ, રોજ માટે કરો આ રીતે ઉપયોગ, દુર થશે આવી અનેક બીમારીઓ…
ભારતના આયુર્વેદમાં તલ અને તેના તેલનો ઉપાય કરવામાં આવે છે. તેનો ઉપાય કરવાથી આપણને ઘણા લાભ થાય છે. ચકરસંહિતામાં આના તેલને ઉત્તમ ગણાવ્યું છે. આ ઋતુમા તેને ભોજનમાં અથવા મસાજ કરવામાં આના તેલનો પ્રયોગ કરવાથી આપણે સ્વસ્થ રહી શકીએ છીએ. આ સામાન્ય તેલ નથી. આનો રોજે પ્રયોગ કરવામાં આવે તો તેનાથી ઘણા લાભ થાય છે તેની સાથે અનેક બીમારીને દૂર કરવામાં પણ મદદ કરે છે.
તે અનેક રોગોમાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે તેને આપણે આંતરીક અને બાહ્ય એ બંને રીતે ઉપયોગ કરી શકીએ છીએ. તેના તેલનો આહારમાં ઉપયોગ કરવાથી શરીરમાં ગરમાહત રહે છે. બધા તેલ જે આહારમાં વપરાય છે તેમાં બધા કરતાં આ તેલ શ્રેષ્ઠ છે. તેનાથી ઘણી બીમારી દૂર કરી શકાય છે. તેને ભોજન બનાવટી વખતે વાપરવાથી પાચન ક્રિયામાં ઘણો સુધારો થયા છે. તેનાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.
તે ન્યુરોલોજિકલ સિસ્ટમને મજબૂત બનાવે છે. તેનાથી શરીરમાં ચરબી વધવા દેતું નથી. તેને ખોરાકમાં લેવાથી એસિડિટી, ગેસ અને પેટને લગતી તકલીફ માથી રાહત આપે છે. જે લોકોને શરીરમાં લોહીની કમી હોય તેના માટે આ તેલ ખૂબ લાભદાયી છે. તેમાથી બનેલી વસ્તુ ખાવાથી પથરી થવાની શક્યતા સાવ ઓછી થઈ જાય છે. જે લોકોને કિડની અને પિત્તશાયમાં પથરી હોય ત્યારે આનાથી બનેલો ખોરાક ખાવાથી પાથરીને તે તોડીને બહાર કાઢવામાં મદદ કરે છે.
આના તેલનું નિયમિત રીતે સેવન કરવાથી બ્લડ પ્રેશર અને હ્રદયને લગતા રોગો થવાની જોખમ સાવ નહિવત રહે છે. જે લોકોને સાંધાનો દુખાવો રહેતો હોય તેવા લોકોએ આના તેલથી મસાજ કરવાથી આ તકલીફ માથી રાહત મળે છે. તેમાં વિટામિન ઇ અને બી, મેગ્નેશિયમ, કોમ્પ્લેક્સ, સેલેનિયમ, કેલ્શિયમ, ફાઇબર, ફોસ્ફરસ, ઝિન્ક અને પ્રોટીન જેવા તત્વો રહેલા હોય છે. તેનાથી આપના હાડકાથી લઈને વાળ ને ફાયદો કરે છે.
તેમાં રહેલા એમીનો એસિડ અને ડાયટરી પ્રોટીન શરીરના મસલ્સને મજબૂત બનાવે છે. તેમાં બદામ કરતાં છ ગણું અને દૂધ કરતાં તેમાં ત્રણ ગબુ વધારે કેલ્શિયમ રહેલું છે. ૧૦૦ ગ્રામ તલમાં ૧૮ ગ્રામ જેટલું પ્રોટીન મળી આવે છે. કાળા અને સફેદ બંને તલમાં ન્યુટ્રિસન વેલ્યૂ સરખી માત્રામાં જ હોય છે. તેનાથી કોલેસ્ટ્રોલ વધતાં અટકાવે છે. તેનાથી બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે. તેના તેલથી શરીરમાં ગ્લુકોઝના સ્તરને નીચું લાવવામાં મદદ કરે છે.
જે લોકોને ડાયાબીટીસ છે તેમણે આના તેલને ખાવામાં લેવું જોઈએ. તેનાથી બ્લડ પ્રેશર અને બ્લડ શુગરના સ્તરને નીચું લાવી શકાય છે. તેમાં રહેલ મેગ્નેશિયમ કેન્સર જેવી જીવલેણ બીમારે થવાનું જોખમ સાવ ઘટાડે છે. ઓસ્ટિયોપોરોસિસ અને આર્થ્રાઇટિસની બીમારીમાં આ ખૂબ ઉપયોગી સાબિત થાય છે.
વાતાવરણમાં બદલાવ આવવાથી બેક્ટેરિયાનું ઇન્ફેકસન થતું હોય છે તેનાથી પણ આ બચાવે છે. તેનાથી શરીરમાં મેટબોલીઝન રેટને કાબૂમાં રાખે છે. તેને સાથે તે ક્રેવિંગને નિયંત્રણમાં રાખે છે. તેનો ઉપયોગ વજન ઘટાડવામાં પણ કરવામાં આવે છે. તેનાથી ઉમર પહેલા આવતા વુદ્ધવસ્થાને પણ અટકાવે છે. તેનાથી ત્વચાને પણ ખાના લાભ થયા છે તેનાથી ત્વચા નિખારવા લાગે છે. તે આખા શરીરમાં બધી રીતે લાભદાયી છે.




Post a Comment