આ બોલીવુડ સુપરસ્ટાર સાથે રાત પસાર કરી ચુકી છે શિલ્પા શેટ્ટી, આ કારણને લીધે થયા દુર

 શિલ્પા શેટ્ટી બોલિવૂડની એક મશહૂર અભિનેત્રી છે. ૯૦નાં દશકમાં શિલ્પા શેટ્ટીએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટીએ મશહૂર બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે લગ્ન કરી લીધા છે. શિલ્પા શેટ્ટી રાજ કુન્દ્રાની બીજી પત્ની છે. શિલ્પા અને રાજનો એક દીકરો પણ છે, જેનું નામ વિયાન કુન્દ્રા છે. હાલમાં જ શિલ્પા શેટ્ટીએ પોતાનો ૪૫ મો બર્થ ડે ઉજવ્યો હતો. શિલ્પા શેટ્ટી આજકાલ ફિલ્મોથી દૂર પોતાની ફિટનેશને લઈને વધારે ચર્ચામાં રહે છે. ૪૫ વર્ષની હોવા છતાં પણ તે ૩૦ વર્ષની લાગે છે. શિલ્પા શેટ્ટીનું અફેર બોલિવૂડમાં ઘણાં લોકો સાથે રહ્યું હતું, પરંતુ સૌથી વધારે ચર્ચા તેમણે અક્ષય કુમાર સાથે અફેરને લઈને રહી હતી.

બીગ બ્રધર્સ માં કર્યો ખુલાસો

એક સમયે અક્ષય કુમાર અને શિલ્પા શેટ્ટીના પ્રેમની ચર્ચાઓ ખૂબ જ થતી હતી. શિલ્પા શેટ્ટી અક્ષયકુમારનાં પ્રેમમાં એવી પાગલ બની ગઈ હતી કે તે અક્ષયથી એક સેકન્ડ પણ દૂર રહી શકતી ન હતી. શિલ્પાએ પહેલી વખત લંડન ટીવી શો “બિગ બ્રધર” માં અક્ષય ને લઇને મોટો ખુલાસો કર્યો હતો. શો માં તેમણે જણાવ્યું હતું કે માત્ર ૨૨ વર્ષની ઉંમરમાં તેઓએ પહેલી વખત અક્ષય કુમાર સાથે સંબંધો રાખ્યા હતા. જણાવી દઈએ કે ફિલ્મ “મેં ખિલાડી તુ અનાડી” નાં શૂટિંગ દરમ્યાન અક્ષય અને શિલ્પાની વચ્ચે નું અંતર ઘટી ગયું હતું. આ ફિલ્મ દરમિયાન બંનેનું અફેર શરૂ થઈ ગયું હતું અને લાંબા સમય સુધી ચાલ્યું હતું.

લગ્નને લઈને ઉડી હતી અફવાઓ

શિલ્પા શેટ્ટીએ એક કન્ટેસ્ટન્ટને જણાવ્યું હતું કે અક્ષય કુમાર પહેલાં તેમણે કોઈ પણ વ્યક્તિને કિસ કર્યું ન હતું. તેમની જિંદગીમાં આવનાર સૌથી પહેલા અક્ષય કુમાર હતા. જણાવી દઈએ કે તે સમયમાં શિલ્પા અને અક્ષય લગ્નને લઈને પણ ઘણી અફવાઓ ઉડી હતી. કહેવામાં આવતું હતું કે શિલ્પા અક્ષય કુમાર સાથે લગ્ન કરવા માટે આતુર હતી અને તે આ બાબતને લઈને સિક્યોર પણ થવા માંગતી હતી. તેવામાં આ વાત તેમણે પોતાના એક મિત્રને જણાવી હતી અને અહીંયા થી આ વાત લીક થઈ હતી. અક્ષય કુમારે પોતાના મિત્રને કહ્યું હતું કે શિલ્પા શેટ્ટી પડદા પર જેટલી સીધીસાદી અને માસુમ દેખાય છે, પરંતુ બેડ પર તે એટલી જ એક્ટિવ થઈ જાય છે.

ટ્વીંકલને કારણે થયું હતું બ્રેકઅપ

પરંતુ થોડા સમય બાદ જ અક્ષય અને શિલ્પાનાં બ્રેકઅપનાં સમાચારો સામે આવવા લાગ્યા. કહેવામાં આવે છે કે અક્ષયના જીવનમાં ટ્વિંકલ ખન્ના આવવાથી બન્નેનું બ્રેકઅપ થયું હતું. બ્રેકઅપ બાદ શિલ્પા શેટ્ટીએ કહ્યું હતું કે, “જ્યારે તેને અન્ય કોઈ મળી ગઈ, તો મને સરળતાથી છોડી દીધી. તે એક માત્ર એવો વ્યક્તિ છે, જેનાથી હું નારાજ હતી. તમે પોતાનો ભૂતકાળ આટલો સરળતાથી ભૂલી શકતા નથી. પરંતુ હું નસીબદાર છું કે મારામાં આગળ વધવાની હિંમત છે. આજે હું સમગ્ર અધ્યાય ભૂલી ચૂકી છું. હું ક્યારેય પણ તેની સાથે કામ કરીશ નહીં.”