ખુબ જ ગ્લેમરસ અને સુંદર છે આન્દ્રે રસેલ ની પત્ની, તસ્વીરો જોઈને તમારા હોશ ઊડી જશે
વેસ્ટ ઈન્ડિઝનાં ક્રિકેટર આન્દ્રે રસલ પોતાની જોરદાર બેટિંગ અને બોલિંગમાં માટે ઓળખવામાં આવે છે. રસેલની આક્રમક બેટિંગની શૈલી દરેક બેટ્સમેન કરતા અલગ છે. તે ક્રિઝ પર ઊભા-ઊભા બોલને બાઉન્ડ્રીની બહાર મોકલવામાં વિશ્વાસ રાખે છે. વન-ડે ક્રિકેટમાં સૌથી વધારે ૧૩૦.૪૫ સ્ટ્રાઇક રેટથી રન બનાવવા વાળા આન્દ્રે રસેલ ટી-૨૦ ક્રિકેટમાં પણ ખુબ જ પ્રખ્યાત છે. એ જ કારણ છે કે આઈપીએલની હરાજીમાં દરેક ટીમ તેને ખરીદવા માટે ઉતાવળી રહે છે.

આન્દ્રે રસલની બેટિંગ અને બોલિંગ વિશે તો બધા જાણે છે, પરંતુ શું તમે આન્દ્રે રસેલ ની પત્ની જૈસિમ લોરા વિશે જાણો છો? રસેલની પત્ની જૈસિમ લોરા પોતાના ગ્લેમરસ અવતાર માટે ઓળખવામાં આવે છે. સોશિયલ મીડિયા પર તેની તસ્વીરો અવારનવાર તહેલકો મચાવી હોય છે. ઇંસ્ટાગ્રામ ઉપર પણ તે ખુબ જ એક્ટિવ રહે છે. રસલ ની પત્ની દેખાવમાં ખુબ જ સુંદર અને ગ્લેમરસ છે. તો ચાલો તમને આ આર્ટિકલમાં આન્દ્રે રસેલ ની પત્ની ગ્લેમરસ તસ્વીરો બતાવીએ.
જૈસિમ લોરા વ્યવસાયથી મોડલ છે

ડોમિનિકન રીપબ્લિક માં રહેવા વાળી જૈસિમ લોરા વ્યવસાયથી મોડલ છે. લોરા ને ફીટ રહેવું પસંદ છે અને તેના માટે તે ખુબ જ મહેનત કરતી હોય છે. સાથોસાથ પોતાની ખાણીપીણી અને ડાયટ ઉપર પણ ખુબ જ ધ્યાન આપે છે. લોરા વેસ્ટ ઇન્ડીઝને સુપરમોડલ સામેલ છે અને અવારનવાર પોતાના ફોટોશૂટ નાં ફોટો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.
૨૦૧૬માં બન્નેએ લગ્ન કરી લીધા

જૈસિમ લોરા અને આન્દ્રે રસલ ઘણા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ ૨૦૧૪માં સગાઈ કરી લીધી હતી અને ૨૦૧૬માં બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા.
શાહરૂખ ખાનની ફેન

શાહરૂખ ખાનનાં ફેન લિસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ક્રિકેટર આન્દ્રે રસેલ સિવાય તેમની વાઈફ લોરા નું નામ પણ સામેલ છે. તે આઈપીએલની સિઝન દરમિયાન આવીને શાહરૂખ ખાનને પણ મળી ચૂકી છે.

મહત્વપૂર્ણ છે કે રસલ અને જૈસિમ લોરા ની જોડી ખુબ રોમેન્ટિક અને ગ્લેમરસ છે. આ વાતનો અંદાજો તમે તેની તસ્વીરો પરથી લગાવી શકો છો. આ બંને ક્વોલિટી ટાઇમ પસાર કરવામાં કોઇ કસર છોડતા નથી. જૈસિમ લોરા અદાઓ પણ ખુબ જ ખતરનાક છે. પોતાની સુંદરતાથી જૈસિમ લોરા પોતાના ફેન્સને સીધા ક્લીન બોલ્ડ કરી નાખે છે. એટલું જ નહીં જેસિમ લોરાની ફેન ફોલોઈંગ પણ સોશિયલ મીડિયા પર ખુબ જ જબરજસ્ત છે.

જણાવી દઈએ કે જે જૈસિમ લોરા અવારનવાર આન્દ્રે રસલ ની સાથે ટ્રાવેલ કરતી હોય છે. તે જે જગ્યાએ ક્રિકેટ રમવા માટે જાય છે, લોરા તેની સાથે રહેતી હોય છે. આઈપીએલની સિઝનમાં તે કેકેઆરને ચીયર કરતી પણ નજર આવી ચુકેલ છે. વળી રસેલ નું જમૈકામાં પોતાનું ઘર પણ છે. આન્દ્રે રસલ અને જૈસિમ લોરા એમની જોડી ખુબ જ પોપ્યુલર છે.
Post a Comment