ભારતીય ક્રિકેટર ઋષભ પંત ની બહેનની ગ્લેમરસ તસ્વીરો જોઈને તમે બોલીવુડની એક્ટ્રેસને ભુલી જશો
ઋષભ પંત ટીમ ઇન્ડિયાનાં સ્ટાર વિકેટકિપર અને બેટ્સમેન છે. ઓછા સમયમાં ઋષભ પંતે પોતાની ઓળખ બનાવી લીધી છે. ભારતીય ક્રિકેટ ટીમનું ભવિષ્ય છે લોકો તો એવું પણ કહેવા લાગ્યા છે કે ઋષભ પંત આગલા મહેન્દ્રસિંહ ધોની બની શકે છે. ખુબ જ ઓછી ઉંમરમાં ઋષભ પંતે સફળતાની ઊંચાઈઓને સ્પર્શી લીધી છે. પરંતુ ઋષભ પંત નું માનવામાં આવે તો તેમને આ સ્થાન પર પહોંચાડવા માટે તેમની બહેનનો ખુબ જ મોટો હાથ રહેલો છે.

જી હાં, જણાવી દઈએ કે પત્ની એક સુંદર બહેન પણ છે, જેનું નામ સાક્ષી પંત છે. સાક્ષી દેખાવમાં કોઈ બોલીવુડ એક્ટ્રેસ થી બિલકુલ પણ ઓછી નથી. સાક્ષી સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની ગ્લેમરસ તસ્વીરો શેર કરતી રહે છે. ખુબ જ વધારે ફેમસ ન હોવા છતાં પણ સાક્ષીનાં ઇન્સ્ટાગ્રામ પર હજારો ફોલોવર્સ છે.
૧૯ કિલો ઘટાડ્યું વજન

હાલમાં જ સાક્ષી એ પોતાનો ૧૯ કિલો વજન ઘટાડીને ચર્ચામાં આવી ગઇ હતી. ફક્ત ૭ મહિનામાં સાક્ષીએ પોતાનું ૧૯ કિલો વજન ઓછું કરી લીધું હતું. તેણે સોશિયલ મીડિયા પર પોતાની એક વજન ઓછું કર્યા પહેલાની અને બાદની એક તસ્વીર શેર કરી હતી, જેમાં તેણે કેપ્શન માં લખ્યું હતું કે, “જર્ની ફ્રોમ ફેટ ટુ ફિટ.” સાથોસાથ તેણે લખ્યું હતું કે, “હું આ નહીં કરી શકું, તે ધારણા પોતાના મનમાંથી કાઢી નાખો. કારણ કે તમે કંઈ પણ કરી શકો છો”. આજની આ પોસ્ટમાં અમે તમારા માટે સાક્ષીની અમુક ગ્લેમરસ તસ્વીરો લઈને આવ્યા છીએ. તમે પણ સાક્ષીની આ ગ્લેમરસ તસ્વીરો જોઈને જરૂરથી તેના દિવાના બની જશો.
૧.

૨.

૩.

૪.

૫.

૬.

૭.

૮.

૯.

૧૦.

Post a Comment