આખરે કોણ છે આ કવિતા ભાભી, જેમની પાછળ સમગ્ર સોશિયલ મીડિયા બન્યું છે પાગલ, જો…જો… ક્યાંક તમારું મન પણ ડગમગી ના જાય
ઇન્ટરનેટ પર હાલનાં દિવસોમાં લોકો જે એ-ડલ્ટ વેબસીરીઝ સ્ટાર્સને સૌથી વધારે સર્ચ કરી રહ્યા છે, તે કવિતા ભાભી છે. તે હાલનાં દિવસોમાં પોતાની અદાઓ થી સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહી છે. તેમનું સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ સુંદર તસ્વીરોથી ભરેલુ છે. લોકો તેમનાં વિશે જાણવા માંગે છે કે આખરે તે કોણ છે અને તેનું ફિલ્મી કરિયર કેટલું મોટું છે. સાથે જ લોકો તેમની ઉંમરથી લઈને તેમનાં લગ્ન વિશે પણ જાણવા માંગે છે. તો ચાલો અમે તમને કવિતા ભાભી વિશે થોડી જાણકારી આપી દઈએ.
વર્ષ ૨૦૧૨ માં શરૂ કર્યું હતું ફિલ્મી કરિયર
કવિતા ભાભી ના નામથી ફેમસ એક્ટ્રેસનું અસલી નામ કવિતા રાધેશ્યામ છે. પોતાની સુંદર અદાઓથી બધા લોકોને દિવાના બનાવવાવાળી અભિનેત્રી વાસ્તવિક જીવનમાં ખુબ જ સિમ્પલ છે. જોકે તે પોતાની સુંદર તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
તેમણે પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત વર્ષ ૨૦૧૨ માં “પાંચ ઘંટે પાંચ કરોડ” નામની ફિલ્મથી કરી હતી. તેમણે તેનાં સિવાય મરાઠી અને સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે કન્નડ ફિલ્મોનો જાણીતો ચહેરો છે અને તેમનાં અભિનયની લોકો પ્રશંસા પણ કરે છે.
કવિતા ભાભી વેબસીરીઝ એ કરી તેમને ફેમસ
કવિતા રાધેશ્યામને સારી ઓળખાણ ઉલ્લુ ટીવી ની વેબસીરીઝ “કવિતા ભાભી” થી મળી છે. આ વેબસીરીઝમાં તેમણે એક એવી મહિલાનો કિરદાર નિભાવ્યો છે, જે પરણિત છે પરંતુ અન્ય પુરુષો સાથે પણ સંબંધ બાંધતી રહે છે. તેમની આ સીરીઝને લોકોએ ખુબ જ પસંદ કરી અને તે ખુબ જ ફેમસ પણ થઈ ગઈ.
તેમની સાબિતી છે તેમનાં ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટરનાં ફોલોવર્સ, જે લાખોમાં છે અને તેમની અદાઓ જોવા માટે ઉત્સુક રહે છે. આ વેબસીરીઝનાં ત્રણ ભાગ છે અને ત્રણેય ભાગમાં કવિતા એ જ કિરદાર નિભાવ્યો છે. તે જેટલી સુંદર છે, એટલી જ એક્ટિંગમાં પણ માહિર છે, જેનાં લીધે જ દર્શકો તેમને જોવાનું પસંદ કરે છે.
૩૬ વર્ષની છે કવિતા ભાભી
કવિતા ભાભીની ઉમરનાં વિષે લોકો જાણવા માંગે છે. અમે તમને જણાવી દઈએ કે તેમનો જન્મ ૩૧ ડીસેમ્બર ૧૯૮૫ નાં રોજ થયો હતો. તે હિસાબથી તે હજુ ૩૬ વર્ષની છે. તે પરિણીત છે કે નહી, તેની જાણકારી પણ અમે તમને આપી દઈએ. તો તમને જણાવી દઈએ કે તેમણે હજુ સુધી લગ્ન કર્યા નથી.
આમ તો કવિતા ભાભી ક્યાં યુવક સાથે લગ્ન કરશે, તેનો જવાબ તેમણે જરૂર આપ્યો હતો. કવિતા ભાભીને પોતાની ઉંમરથી નાના યુવક સાથે લગ્ન કરવા છે. તેનો ખુલાસો તેમણે પોતે જ કર્યો હતો. હવે તે પોતાનાથી નાના યુવક સાથે લગ્ન શા માટે કરવા માંગે છે, તેનું કારણ તો તે જ જણાવી શકે છે.
પોતાનાં નિવેદન અને તસ્વીરો માટે છે મશહુર
કવિતા રાધેશ્યામ પોતાનાં બિન્દાસ નિવેદન અને સુંદર તસ્વીરો બંને માટે મશહુર છે. તેમણે થોડા સમય પહેલાં એવું નિવેદન આપી દીધું હતું કે, જેનાં લીધે સનસની ફેલાઈ ગઈ હતી. તેમણે પહેલા તો પોતાને કુંવારી જણાવી હતી પરંતુ બાદમાં પોતાને વર્જિન ના જણાવીને લોકોને ચોંકાવી દીધા હતાં.
વળી તેમનું સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ તેમની સુંદર તસ્વીરોથી ભરેલુ છે. તે અવારનવાર પોતાનાં ફેન્સ સાથે તસ્વીરો શેર કરતી રહે છે. ક્યારેક તે પોતાની ઘરની બાલ્કનીમાં બ્લાઉઝ વગર ઉભી જોવા મળે છે તો ઘણીવાર તે લો કટ ટોપ પહેરીને પોઝ આપતી નજર આવે છે.








Post a Comment