રાવણે સ્ત્રીઓ વિશે જણાવી હતી ૪ વાતો જે આજના સમયમાં પણ સાચી સાબિત થઈ રહી છે, કડવી છે પણ હકીકત છે
રાવણ રામાયણનું એક મુખ્ય પાત્ર છે. રાવણ લંકાનો રાજા હતો. રાવણ પોતાના ૧૦ માથા ને લીધે પણ ઓળખવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર રાવણ મહાપંડિત તથા મહાજ્ઞાની હતો, જેને પ્રત્યેક વાતનું જ્ઞાન હતું. રાવણ એટલો જ્ઞાની હતો કે તેને પહેલાથી જ અંદાજો આવી ગયો હતો કે આગળ શું થવાનું છે. રાવણ પોતાના અન્ય ઘણા ગુણોને કારણે પણ ઓળખવામાં આવે છે, જેના કારણે તેની પ્રશંસા થતી હતી. ભલે રાવણ એક રાક્ષસ હતો, પરંતુ માતા સીતાનું અપહરણ તેણે પોતાની મર્યાદામાં રહીને કર્યું હતું. પોતાનો પડછાયો પણ સીતા માતા ઉપર ક્યારે પડવા દીધો ન હતો.

પરંતુ રાવણ ની એક ભુલ હતી કે રાવણને પોતાના અમર હોવાનું અને સોનાની લંકાનો એટલું અભિમાન હતું કે તેને પોતાનો સર્વનાશ કરી નાખ્યો. પરંતુ રાવણે મહિલાઓ બાબતમાં અમુક એવી વાતો જણાવી હતી જેને જાણીને તમારા રુવાડા ઉભા થઇ શકે છે. મહિલાઓ વિશે રાવણ દ્વારા બતાવવામાં આવેલી વાત જાણવી તમારા માટે ખુબ જ જરૂરી છે. તો ચાલો તમને જણાવીએ કે રાવણ દ્વારા મહિલાઓ વિશે કઈ વાતો જણાવવામાં આવી હતી.
સ્ત્રી ની લાલચ

રાવણે પોતાના પ્રાણ ત્યાગ કરતાં પહેલાં સ્ત્રીઓ વિશે કહ્યું હતું કે સ્ત્રીઓ ખુબ જ વધારે મતલબી હોય છે. તે પોતાના મતલબ માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે, પછી ભલે તમને દગો કેમ ન આપવો પડે અથવા તો કોઈને પોતાના રસ્તા ઉપરથી દુર પણ કરવો પડે અથવા કોઈને તેમણે અપનાવવો પડે. તેવામાં સ્ત્રીઓ પોતાના લાલચ માટે કંઈપણ કરી શકે છે. સ્ત્રીઓ કોઈપણ લાલચમાં ખુબ જ સરળતાથી ફસાઈ જાય છે અને પોતાને પણ ફસાવી શકે છે.
પોતાની વાત ઉપરથી ફરી જવું

રાવણે એવું પણ જણાવ્યું હતું કે સ્ત્રીઓ પોતાની વાત ઉપરથી ખુબ જ જલદી પલ્ટી જાય છે. સ્ત્રીઓ ક્યારેય સત્ય બોલતી નથી. એ જ કારણ છે કે સ્ત્રીઓ ઉપર ખુબ જ સમજી-વિચારીને ભરોસો કરવો જોઈએ. તેમાં સ્ત્રીઓ અહીંની વાત ત્યાં ખુબ જ કરતી રહે છે. આ પ્રકારની સ્ત્રીઓ લોકોની વચ્ચે લડાઈ ઝઘડા પણ કરાવી શકે છે. તેવામાં તમારે કોર્ટ કચેરીના ચક્કર પણ લગાવવા પડે છે.
રહસ્યની વાત પેટમાં ટકવી નહીં

રાવણ એક પ્રાણ ત્યાગ કરતાં એવું પણ જણાવ્યું હતું કે સ્ત્રીઓના પેટમાં કોઈ પણ રહસ્ય છુપાવી શકતી નથી, ભલે તમે સ્ત્રીઓના કોઈપણ સગા સંબંધી કેમ ન હોય. તેઓ કોઈપણ સમયે તમારું રહસ્ય ઉજાગર કરી શકે છે. તેવામાં સ્ત્રીઓ ગુપ્ત રહસ્યને આગની જેમ ફેલાવી દેતી હોય છે, એટલા માટે ક્યારે પણ કોઈ સ્ત્રીને પોતાની ગુપ્ત વાતો જણાવવી જોઈએ નહીં. જો આવું કરવામાં આવે તો સ્ત્રીઓ આપણા વિનાશનું કારણ બની શકે છે અને આ વાત બિલકુલ સત્ય છે.
કોઈની જાળમાં ફસાઈ જવું

રાવણે સ્ત્રીઓ વિશે જણાવ્યું હતું કે સ્ત્રીઓ કોઈપણ વ્યક્તિ ની જાળમાં ખુબ જ સરળતાથી ફસાઈ જાય છે, પછી તે પુરૂષ હોય કે સ્ત્રી. તેવામાં બીજાની વાતોમાં આવીને સ્ત્રીઓ પોતાના ઘરનો વિનાશ કરી લેતી હોય છે. સ્ત્રીઓ જ્યારે ક્રોધ માં આવે છે તો તે સામેવાળાને ક્યારે છોડતી નથી, પછી તેનો પતિ પણ કેમ ન હોય.
Post a Comment